Motivational Quotes in Gujarati Images & Text for Status | Gujarati Good Morning Suvichar
મિત્રો, આજે હું તમારા માટે સરસ Motivational gujarati suvichar | Gujarati Good Morning Suvichar લઈને આવ્યો છું. દરેકના જીવનમાં મુશ્કેલીઓ આવતી હોય છે જેને લઇને વ્યક્તિ હંમેશા ડિપ્રેશનમાં જતો રહે છે
99+ Motivational Quotes in Gujarati Images & Text for Status |
પરંતુ આ મોટીવેશનલ ગુજરાતી શાયરી અને Quotes વાંચ્યા પછી મને વિશ્વાસ છે કે તમે ડીપ્રેશનમાંથી બહાર નીકળીને પોઝિટિવ રીતે જીવન જીવી શકશો અને એ તમેં પ્રેરણા આપશે. કોઈ પણ વ્યક્તિ નિષ્ફળતાને કારણે હંમેશાં પોતાનો માર્ગ છોડી દેય છે અને નીચે પડી જાય છે એટલે એવા સમયે એમને સાચો રસ્તો બતાવા માટે સારા મિત્રોની જરૂર ચોય છે જે એને Gujarati Good Morning Suvichar | Motivational Gujarati Quotes દ્વારા સમજાવી ને ઉભો કરી શકે. મને વિશ્વાસ છે કે આ ગુજરાતી સુવિચારો વાંચ્યા પછી તમને ખુબજ મોટિવેશન મળશે.
Gujarati Good Morning Suvichar
Hello, friends welcome. Are you looking for Gujarati Good Morning Suvichar | Motivational Quotes in Gujarati images and text ? Then you are at the right place. Get here the Latest 2021 Motivational Quotes in Gujarati images & text | for whats-app and Facebook status. Motivate your friends, family members, and another relative by sharing these wonderful Motivational Quotes in the Gujarati language. Make your day amazing by posting these motivational quotes in Gujarati fonts and images on WhatsApp and Facebook. Gujarati Good Morning Suvichar |
Moreover, these Gujarati Good Morning Suvichar | motivational quotes will inspire you to work more and get success. Start sharing these wonderful inspirational & Motivational Quotes in Gujarati on WhatsApp and Facebook status. Best new Motivational Quotes in the Gujarati language. Self respect and Relationship meaningful Gujarati quotes on life text and images collection. Gujarati Good Morning Suvichar |
Motivational Quotes in Gujarati Images
Gujarati Good Morning Suvichar |
તમારા ચારિત્રયની ખરી કસોટી ત્યારે થાય છે,
જ્યારે એમના માટે તમે શું કરો છો,
જે તમારા માટે કંઇ પણ કરી શકતા નથી.
Gujarati Good Morning Suvichar |
જીવનના બે રસ્તા છે.
એક, પરિસ્થિતિ પ્રમાણે
ચાલો અને ખુશ રહો.
બીજો, પરિસ્થિતિને બદલવાની
જવાબદારી લો. ફરિયાદ ન કરો.
Gujarati Good Morning Suvichar |
નિખાલસ હાસ્યને ગરીબી કદી નડતી નથી
ને આ જાહોજલાલી બધા અમીરોને મળતી નથી !!
Gujarati Good Morning Suvichar |
પુસ્તક અને માણસ બને વાંચતા શીખો ,
પુસ્તક થી જ્ઞાન મળે , માણસ થી અનુભવ ...!!!
Gujarati Good Morning Suvichar |
Life Is Not Easy Yaar
વધારે વાત કરો તો "Cheap”
ઓછી વાત કરે તો Attitude"
ખાલી કામની વાત કરીએ તો "Matlabi"
Gujarati Good Morning Suvichar |
તમારી લાગણી ખૂબ કીમતી છે
એ વાત બીજા ભલે ભૂલી જાય
પણ તમે યાદ રાખજો...
Gujarati Good Morning Suvichar |
જીવનમાં કોઈ એક તક ગુમાવી દીધી હોય તો,
આંસુથી આંખ ભીની ના કરવી ,
કારણકે જો આંખ ચોખ્ખી હશે
તો જ આવનારી બીજી તક જોઈ શકાશે.
Gujarati Good Morning Suvichar |
કાચ
કમજોર બહુ હોય છે
પરંતુ, ''સાચુ''
દેખાડવામાં ગભરાતો નથી.!
Gujarati Good Morning Suvichar |
જીવનનો આનંદ માણવો હોય તો
તમારા જીવનને બીજાની સાથે સરખાવો નહિ.
Gujarati Good Morning Suvichar |