Good morning (સુપ્રભાત | shubh savar | gm | gud mrng ) text messages (sms | msg | status | મેસેજ) in gujarati
gujarati good morning sms in gujarati | gujarati sms good morning | good morning msg in gujarati | good morning message in gujarati | good morning status in gujarati | gm msg gujarati | good morning gujarati suvichar sms | good morning gujarati status | shubh savar sms in gujarati | good morning gujarati message | good morning msg in gujarati text | good morning text messages in gujarati
GOOD MORNING SUVICHAR IMAGES |
Every morning you say good morning to your friends and family. Today we havt a collection of good morning suvichar for you.
If someone says good morning to you with a Suvichar on Whatsapp, Facebook in the morning, your whole day is going to be good. This shows the strength of the good morning suvichar Gujarati.
So let’s start the day with someone’s voice ideas so that their day goes well too. So now the idea comes that were to bring such good ideas, there is no need to take more tension.
Read the following post named as ગુજરાતી સુવિચાર, you will find the best and most different suvichar in the world.
Good morning Suvichar Gujarati
ગજબના લોકો છે નઈ દુનિયામા
ટાઈમ કોઈની પાસે નથી ,
પણ ટાઈમપાસ બધાને કરવો છે ...
જીવનમાં સફળ થવા માટે બે વાત યાદ રાખવી,
અપેક્ષાઓને આંખમાં અને
ઈચ્છાને માપમાં રાખવી.
જે સમજી સકે એના
પાસે જ રડવું
બાકી લોકો તો આશું
ને પાણી જ સમજ છે
સંબંધોને સ્વાદિષ્ટ બનાવવા હોય,
તો એમાં Share અને Care નામના
બે મસાલા ભેળવવા પડે...
ગુજરાતી સુવિચાર
સેલ્ફી ને મળતી લાઇક્સ કરતા.
સેલ્ફ ને મળતી લાઇક્સ વધુ મહત્વની છે
અને તે માટે વર્ચ્યુઅલ નહીં
એક્ચ્યુલ સંબંધો જરુરી છે.
જિંદગી જેટલી
મજબૂરાઇ થી જીવાય છે
એટલે મજબૂતાઇ થી
નથી જીવી શકાતી
રાહ જોવા વાલા ને એટલું જ મળે છે,
જેટલું કોશિશ કરવા વાલો છોડી જાય છે...!!
સમય નો એ ભાગ
બહુ જ સુંદર હોય છે...
જે તમારો હોવા છતાં,
કોઈ બીજા નો હોય છે...!!
*જેવા છો તેવા જ રહો,*
*કેમ કે*
*ઓરીજનલ ની કિંમત*
*ઝેરોક્ષ કરતા વધુ હોય છે.....*
બ્રેક વિનાની ગાડી કરતા,
વિવેક વગરની વાણી વધારે જોખમી છે.