Gujarati Suvichar Images with text | Jivan suvichar gujarati | Latest Suvichar Gujarati

Dhaval Rathod

Gujarati Suvichar Images with text | Jivan suvichar gujarati | Latest Suvichar Gujarati

Gujarati Suvichar Images with text શુભ પ્રભાત મિત્રો, અમારી આ પોસ્ટમાં તમને good morning Gujarati suvichar, Gujarati suvichar SMS, good morning quotes in Gujarati, suvakya in Gujarati, good morning SMS in Gujarati, Good morning Gujarati Shayari, Good Morning Best Suvichar, New Morning Thought in Gujarati, Good morning status in Gujarati, Gujarati ma Good Morning મળશે.

Gujarati Suvichar Images with text | Jivan suvichar gujarati | Latest Suvichar Gujarati
Gujarati Suvichar Images with text 

If you searching for best Suvichar in Gujarati medium ( ગુજરાતી સુવિચાર ) then this post for you, Here we present some amazing gujarati inspirational thoughts like Gujarati Suvichar on Life, motivational suvichar in gujarati, gujarati suvichar image, etc.

The best way to express your thoughts on WhatsApp status is to share gujarati suvichar. That is why we make some new ગુજરાતી સુવિચાર and present some popular suvichar in gujaarati language. You can simply copy these સુવિચાર or download these new gujarati suvichar images (ગુજરાતી સુવિચાર ફોટો) to share them as SMS or status in WhatsApp, Fb or any different social network.

Gujarati Suvichar Images with text 

Gujarati Suvichar Images with text | Jivan suvichar gujarati | Latest Suvichar Gujarati

જીવનમાં 'કાતર' નહી 'સોય' બનીને રહો....સાહેબ કાતર_એક_માંથી_બે_કરે_છે અને સોય_બે_માંથી_એક_કરે_છે...!!!

Gujarati Suvichar Images with text | Jivan suvichar gujarati | Latest Suvichar Gujarati

આપણ ને ઓછું મળ્યું છે. એ આપણું દુઃખ નથી , આપણ ને ઓછું લાગી રહ્યું  છે. એ આપણું દુઃખ છે. 🌹

Gujarati Suvichar Images with text | Jivan suvichar gujarati | Latest Suvichar Gujarati

ખુશી માટે ઘણું બધું ભેગું કરવું પડે છે. એવી આપણી  સમજ છે...  પણ હકીકતમા.  ખુશી માટે તો ઘણું બધું જતું કરવું પડે છે..

Gujarati Suvichar Images with text | Jivan suvichar gujarati | Latest Suvichar Gujarati

મહાન થવું એ તો સામાન્ય બાબત છે, પરંતુ સામાન્ય થઈને રહેવું એ ખરેખર મહાન વાત છે

Gujarati Suvichar Images with text | Jivan suvichar gujarati | Latest Suvichar Gujarati

આપણા જીવનનો દરેક તબક્કો આપણને કંઈક મૂલ્યવાન શીખવવા માટે બંધાયેલો છે. પરંતુ તે તેના પર આધાર રાખે છે કે આપણે પાઠનું વિશ્લેષણ કરીએ છીએ કે ફક્ત પાના જ ફેરવ્યે છે.

Gujarati Suvichar Images with text | Jivan suvichar gujarati | Latest Suvichar Gujarati

ઉંચું સ્થાન હંમેશા અસ્થિર હોય છે, એટલે જ ધ્વજા ફરકે છે.

Gujarati Suvichar Images with text | Jivan suvichar gujarati | Latest Suvichar Gujarati

આવક પૂરતી ના હોય ત્યારે ખર્ચા માં  અને જાણકારી પૂરતી ના હોય ત્યારે ચર્ચા માં મર્યાદા રાખવી જોઈએ.

Gujarati Suvichar Images with text | Jivan suvichar gujarati | Latest Suvichar Gujarati

મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચી દો સાહેબ,  તમારી હોય કે મારી હથેળી તો એક દિવસ ખાલી જ રહી જવાની છે..!!

Gujarati Suvichar Images with text | Jivan suvichar gujarati | Latest Suvichar Gujarati

ગુસ્સામાં થયેલા માણસોની વાત ધ્યાનથી સાંભળવી કેમ કે મનમાં દબાયેલી વાતો ત્યારે જ બોલાય જતી હોય છે...!!

Gujarati Suvichar Images with text | Jivan suvichar gujarati | Latest Suvichar Gujarati

પોતાનું સ્થાન એવું બનાવો કે કોઈ તમને છોડી તો શકે પણ ક્યારેય ભુલી ના શકે

Gujarati Suvichar Images with text | Jivan suvichar gujarati | Latest Suvichar Gujarati

ખુદ ને સમય આપવો બહુ જ જરૂરી છે, બીજા ને જીંદગી આપી દઇએ તો પણ ઓછી પડે..!! 

Gujarati Suvichar Images with text | Jivan suvichar gujarati | Latest Suvichar Gujarati

લોકોની ટીકા થી તમારો માર્ગ ન બદલતા. કારણ કે સફળતા શરમ થી નહીં સાહસ થી જ મળશે....

Gujarati Suvichar Images with text | Jivan suvichar gujarati | Latest Suvichar Gujarati

ફરી શરૂઆત કરવામાં ક્યારેય ગભરાવું નહીં કેમ કે હવે શરૂઆત શૂન્યથી નહીં પરંતુ અનુભવથી થશે!!

Gujarati Suvichar Images with text | Jivan suvichar gujarati | Latest Suvichar Gujarati

શૂન્ય થવું પણ ક્યાં સહેલું છે, બાદ થઈ જવું પડે છે બાકી માંથી..😊

Gujarati Suvichar Images with text | Jivan suvichar gujarati | Latest Suvichar Gujarati

આભાર માનવાવાળો ક્યારેય ગરીબ નથી હોતો, અને ધીરજ રાખવાવાળો ક્યારેય નિષ્ફળ નથી જતો !!

Gujarati Suvichar Images with text | Jivan suvichar gujarati | Latest Suvichar Gujarati

આનંદ વેચાતો કે વસીયતમાં નથી મળતો.. એને ખુદ વાવી ને પળે પળે લણવાનો હોય..!


Our website uses cookies to enhance your experience. Learn More
Accept !