Good Morning Suvichar Images in Gujarati
This suprabhat collection features good morning suvichar images for whatsapp in Gujarati, flower suprabhat suvichar good morning photos for whatsapp in Gujarati. Let’s inspire your loving one with sending these good morning suvichar quotes and they will know that someone really cares for them. Browse many inpirational good morning suvichar images in Gujarati for her. Nothing will make a girl smile in the morning, than a sweet message from the guy she loves.
Good Morning Suvichar Images in Gujarati |
WhatsApp good morning Suvichar in Gujarati is published in this post. Due to great demand of Good morning images lover in form of Suvichar added over good morning hd images. Many peoples look good morning suvichar in Gujarati each day of early morning to send them with loving girlfriends, boyfriends, teachers, mom, dad and relatives etc.
Hi guys, I am glad to post WhatsApp good morning Suvichar in gujarati, that help to change our mind & finally creates a positive environment around us. By reading good morning suvichar our mind its creates postive feeling about creatures that exists on earth.
You share these WhatsApp good morning Suvichar in Gujarati, WhatsApp good morning Suvichar in gujarati with images, good morning Suvichar in gujarati with images, good morning Suvichar in gujarati images.
Good Morning Suvichar Images in Gujarati
સાચો માણસ એજ છે જે નાના માણસોની કદર કરે,
કેમ કે દિલ તો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા !
આપવાની આદત પાડી દો...
મળવાનું એની જાતેજ શરૂ થઈ જશે...
ભલે એ ..ઇજ્જત હોય,ખુશી હોય,
કે શાંતિ હોય...
એ સત્ય છે કે ભીડમાં
દરેક માણસ સારો નથી હોતો.
પરંતુ એક સચ્ચાઈ એ છે કે..
સારા" માણસની..ભીડ નથી હોતી..
શ્રેષ્ઠ સંવાદ એ છે કે
જે
શબ્દોમાં મર્યાદિત
અને
અર્થમાં અમર્યાદિત હોય...!
સુખી જીવન જીવવા માટે,
સાધુ નહી સીધા થવાની જરુર છે !!
કેવી રીતે સાબિત કરવું કે
આપણે સાચા છીએ
લાગણીઓ કોઈને સમજાતી નથી..
અને એક્ટીંગ આપણને આવડતી નથી...
સુખ દુઃખ નિભાવતા તો માત્ર
ફૂલો ને આવડે છે
કેમ કે લગ્ન હોય કે મરણ સાથ
જરૂર આપે છે.
સરસ જવાબ......
કોઈએ એક શિક્ષકને પૂછયુ
“તમે શુ કરો છો?”
શિક્ષક :
'હુ "હીરા" ઘસુ છુ શાળા મા'...!
નાનકડા ખિસ્સાને
પોતાના માપ કરતા
મોટુ સપનું જાઞ્યુ...
બસ ત્યારથી જ પેલી
સુખ -શાંતિને ખોટુ લાગ્યું.
પૈસો માણસને ખરીદી ગયો...
અને માણસ એ ભ્રમમાં રહી ગયો કે
પૈસાથી બધુ ખરીદી શકાય..
આપણી પાસે Contact તો
ઘણાબધા હોય છે,પણ સાહેબ,
મેસેજ અને કોલ એમનો જ આવે
જેની જિંદગીમાં આપણું મહત્વ હોય !!