Top 10+ Gujarati Suvichar Good Morning | શુભ સવાર અને સુપ્રભાત શુભકામના

Dhaval Rathod

 Top 10+ Gujarati Suvichar Good Morning | શુભ સવાર અને સુપ્રભાત શુભકામના

Gujarati Suvichar Good Morning: અહી અમે આપની સાથે સુંદર ગુજરાતી સુવિચાર, Gujarati Suvichar શેર કર્યા છે. અહી આપવામાં આવેલા ગુજરાતી સુવિચાર આપને શુભ સવાર અને સુપ્રભાત ની શુભકામનાઓ આપવામાં મદદરૂપ બનશે.

Top 10+ Gujarati Suvichar Good Morning | શુભ સવાર અને સુપ્રભાત શુભકામના
 Top 10+ Gujarati Suvichar Good Morning 


Good Morning Suvichar Gujarati એ રોજ સવારે શેર કરવાથી જીવનમાં સકારાત્મક પરીવર્તન લાવવામાં મદદ મળે છે. અહી આપવામાં આવેલા શુભ સવાર અને સુપ્રભાત પર આપવામાં આવેલ ગુજરાતી સુવિચાર રોજ સવારે આપની ભાવનાઓ શેર કરવામાં મદદ રૂપ બનશે.


સુપ્રભાત શુભકામના


Top 10+ Gujarati Suvichar Good Morning | શુભ સવાર અને સુપ્રભાત શુભકામના
Gujarati Suvichar Good Morning


જીવતાને કોઈ સહારો દેવા આવતા નથી

અને મરેલા ને ખભો આપવા લોકો પડાપડી કરે છે!


Top 10+ Gujarati Suvichar Good Morning | શુભ સવાર અને સુપ્રભાત શુભકામના
Gujarati Suvichar Good Morning


દુનિયા તમારા માટે ગમે તેવા વિચાર કરે...

પણ તમે તમારા મનથી તો મજબૂત રહેજો

કેમ કે જેના મૂળમાં જ મજબૂતાઈ    હશે.

તો વાવાઝોડા હલાવી નાંખશે.પણ પાડી નહીં શકે.



Gujarati Suvichar


Top 10+ Gujarati Suvichar Good Morning | શુભ સવાર અને સુપ્રભાત શુભકામના
Gujarati Suvichar Good Morning


ભૂલોથી માણસ શીખે છે ,

અને ભૂલવાથી માણસ આગળ વધે છે..!


Top 10+ Gujarati Suvichar Good Morning | શુભ સવાર અને સુપ્રભાત શુભકામના
Gujarati Suvichar Good Morning


નિયમ જ્યારે  નિશ્ચય બની જાય.. 

 માણસ  ત્યારે  સફળ  બની જાય....!!



Top 10+ Gujarati Suvichar Good Morning | શુભ સવાર અને સુપ્રભાત શુભકામના
Gujarati Suvichar Good Morning


રસ પતી ગયા બાદ તો

પતંગિયું પણ...

ફૂલ પર નથી બેસતું..

આ તો માણસો છે...

સમજી જાવ...


Top 10+ Gujarati Suvichar Good Morning | શુભ સવાર અને સુપ્રભાત શુભકામના
Gujarati Suvichar Good Morning


જીવન માં હસવા નું જ શીખવું પડે છે...

રોવા નું તો બાળપણ થી જ આવડી જાય છે.


Good Morning gujarati


Top 10+ Gujarati Suvichar Good Morning | શુભ સવાર અને સુપ્રભાત શુભકામના
Gujarati Suvichar Good Morning


એવી વ્યક્તિ નો બહુ ભરોસો નો કરવો 

જે માત્ર તમારા જ વખાણ કરે .....


Top 10+ Gujarati Suvichar Good Morning | શુભ સવાર અને સુપ્રભાત શુભકામના
Gujarati Suvichar Good Morning


તમારે વિશાળ સમુદ્ર બનવું હોય તો બનો ,...

મને તો મીઠું ઝરણું જ રહેવા દો 

જ્યાં જંગલ નો રાજા પણ જુકી ને પાણી પીવે .


Top 10+ Gujarati Suvichar Good Morning | શુભ સવાર અને સુપ્રભાત શુભકામના
Gujarati Suvichar Good Morning


આખી દુનિયા પણ ટૂંકી પડે હો ,

 જ્યારે વાત મારી "માં" ના પ્રેમની આવે !!



Good Morning gujarati images 


Top 10+ Gujarati Suvichar Good Morning | શુભ સવાર અને સુપ્રભાત શુભકામના
Gujarati Suvichar Good Morning


ખુશી એક જ એવી વસ્તુ છે…

જે તમારી પાસે નહીં હોવા છતા, 

તમે ધારો તો બીજાને આપી શકો છો...

હદ તો સરહદ ને હોય…

સ્નેહ તો અનહદ જ હોય…

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !