બેસ્ટ શુભ સવાર સુવિચાર અને થોટ- Best 11+ Good Morning Thoughts in Gujarati with Photos and Text
નમસ્તે મિત્રો આપ સૌ નું અમારા બ્લોગ માં સ્વાગત છે, આજના “શુભ સવાર સુવિચાર, Good Morning Thoughts in Gujarati” આર્ટિકલ માં આપણે ગુજરાતી માં સુંદર સુવિચાર અને તેના અમારા દ્વારા બનાવેલા સુંદર ફોટો વિષે જોવાના છીએ. આશા રાખું છું કે તમને બધા સુવિચાર અને ફોટોસ જરૂર થી ગમશે.
સાચું કહું તો આજનો આપનો દિવસ સ્માર્ટફોન થી શરુ થાય છે અને દિવસ દરમિયાન આપણે ઘણા કલાકો ફોન સાથે વીતાવીયે છીએ, જયારે આપણા દિવસ નો અંત પણ સ્માર્ટફોન થી થાય છે. આપણે દરરોજ સવાર માં આપણા મિત્રો અને સાગા સબંધી ને સોશ્યિલ મીડિયા દ્વારા સુવિચારો મોકલતા હોઈએ છીએ, તેથી આજની પોસ્ટ તમારા માટે ઉપીયોગી છે.
Best 11+ Good Morning Thoughts in Gujarati with Photos and Text |
Gujarati Good Morning Quotes: When the sun falls on the earth in the early morning, then Lalima provides a good feeling for the beginning of the day, it moves lightweight cold air, so for the good start of the whole day, we have our own and families good Morning quotes give these Gujarati best wishes Our relationship is good
બેસ્ટ શુભ સવાર સુવિચાર અને થોટ- Best 11+ Good Morning Thoughts in Gujarati with Photos and Text
આજે આ પોસ્ટમાં આપણે ગુજરાતી ભાષામાં સુવિચાર વાંચીશું જે ગુજરાતી ભાષામાં તમામ અવતરણ હશે, જે તમે કોપી પેસ્ટ કરી શકો છો અને આ સાથે અમે એચડી ગુણવત્તાવાળી છબીઓ પણ આપી છે જેના પર ગુજરાતી ભાષામાં શુભ સવારની શુભેચ્છાઓ.
"Good morning Gujarati quotes download, good morning Gujarati quotes, good morning Gujarati SMS, good morning Gujarati suvichar, good morning message in Gujarati, good morning msg in Gujarati,good morning quotes Gujarati,
બેસ્ટ શુભ સવાર સુવિચાર અને થોટ- Best 11+ Good Morning Thoughts in Gujarati with Photos and Text
તો ચાલો આપણે આર્ટિકલ તરફ આગળ વધીએ અને સવારમાં મોકલી શકાય તેવા શુભસવાર સુવિચાર નું એક વિશાળ કલેકશન અને ફોટો જોઈએ. તમને નીચે દર્શાવેલા સુવિચાર જરૂર ગમશે અને તેના ફોટો પણ ઘણા સિમ્પલ અને અટ્રેકટીવ છે. તમે અહીં થી કોઈ પણ વસ્તુ સોશ્યિલ મીડિયા માં આસાની થી શેર કરી શકો છો.
તમને ખબર જ હશે કે જીવન માં સુવિચાર કે થોટ આપણને ઘણી વાર ખુબ જ પ્રેરિત કરે છે. તો ચાલો આવાજ થોટ આપણે જોઈએ જેને તમે ટેક્સ્ટ આસાની થી કોપી કરી શકો છો. અહીં દર્શાવેલા ફોટા ને પણ તમે તમારા ફોન માં સેવ કરી શકો છો, ફોટો સેવ કરવા ફોટા ઉપર થોડી વાર ક્લિક કરી રાખો. હવે તમને એક મેનુ જોવા મળશે જેમાં Save Image નો એક ઓપ્શન જોવા મળશે, ત્યાં ક્લિક કરો એટલે તે ફોટો તમારી ગેલેરી માં સેવ થઇ જશે.
Best 11+ Good Morning Thoughts in Gujarati with Photos and Text
Good Morning Thoughts in Gujarati |
માં એ નાનપણ માં
એક વાત કહી હતી,
સામેવાળો સુખી હોય
તો આમંત્રણ વગર જાવું નહીં
અને દુ:ખી હોય તો નિમંત્રણ
ની વાટ જોવી નહી…
Good Morning Thoughts in Gujarati |
સારા બનવાની કોશિશ કરો પણ
સારા છો એ સાબિત કરવાની કોશિશ ના કરો.
Good Morning Thoughts in Gujarati |
જીવન માં સૌથી અઘરું કામ દરેકને ખુશ કરવાનું છે,
પરંતુ સૌથી સરળ કામ દરેક સાથે ખુશ રહેવાનું છે..
Good Morning Thoughts in Gujarati |
કોઈકની પથારી ફેરવવા ના આ સમય કરતા
મારા બાળપણ નો એ ટાયર ફેરવવાનો જમાનો વધુ સારો હતો.!
Good Morning Thoughts in Gujarati |
લાગણી નામના વાકય મા કઈ તો
ખાસ વાત છુપાયેલી છે સાહેબ,
બાકી ગોવધઁન ઉપાડનારો' કોઈ દિવસ
સુદામા ના પગ ના ધોવત..
Good Morning Thoughts in Gujarati |
મજાક મસ્તી જ
ઓક્સિજનનું કામ કરે છે...
બાકી અહીં તો....
પળે પળે માણસ
ગૂંગળાઈને મરે છે..!!
બેસ્ટ શુભ સવાર સુવિચાર અને થોટ
Good Morning Thoughts in Gujarati |
જે સુખમાં સાથ આપે છે તે સબંધ હોય છે,
પરંતુ જે દુઃખ માં સાથ આપે છે તે દેવદૂત હોય છે.
માતા પિતા પાસે થી પરફેકટ હોવાની આશા ના રાખો.
તેઓ પૂજનીય છે, પરફેક્ટ નથી. પરફેક્ટ માત્ર ઈશ્વર હોય છે.
Good Morning Thoughts in Gujarati |
હસવા નું જ શીખવું પડે છે...
રોવા નું તો બાળપણ થી જ આવડી જાય છે
Good Morning Thoughts in Gujarati |
શ્રેષ્ઠ સંવાદ એ છે કે
જે
શબ્દોમાં મર્યાદિત
અને
અર્થમાં અમર્યાદિત હોય...!!
Good Morning Thoughts in Gujarati |
એવું ના લખો કે લખેલા શબ્દો વજનના
ભાવે વેચાઈ જાય,
એવું લખો કે જ્યાં તમારું નામ લખાય ને
વાતનું વજન વધી જાય..!!!
Good Morning Thoughts in Gujarati |
જે જીતે છે એ ક્યારેક
હારી પણ શકે છે
પરંતું
જે બીજાને જીતાડે છે
એ ક્યારેય હારતો નથી.