Top 10+ Gujarati Good Morning Suvichar Images

Dhaval Rathod

 Top 10+ Gujarati Good Morning Suvichar Images

Hello, friends welcome to quote.dhavalrathod.com . Are you looking for Good Morning Quotes In Gujarati? Then you are at the right place. Get here the best new Quotes for greeting Good Morning In Gujarati. Wish good morning to your friends, family members, and other relatives by sharing these amazing good morning quotes with images.

Gujarati Good Morning Suvichar Images
Gujarati Good Morning Suvichar Images

Good Morning sms in gujarati 140 characters to share with your friends, family members, and other relatives. romantic good morning sms for girlfriend in gujarati. Krishna good morning messages in gujarati for whatsapp.

Good Morning Quotes In Gujarati

Get here the best Good morning quotes in Gujarati to share with your friends, family members, and others on WhatsApp, Facebook, Instagram, and other social media.

Good Morning wishes Quotes in Gujarati 2022

Top 10+ Gujarati Good Morning Suvichar Images

કેટલાક સંબંધો રોજમેળ જેવા હોય છે 

રોજ મળે પણ મેળ ના પડે.

Top 10+ Gujarati Good Morning Suvichar Images

જીંદગી’ નું દરેક ડગલું પુરી ‘તૈયારી’ અને,

‘આત્મવિશ્વાસ’ સાથે ભરો !’દરજી’ અને ‘સુથાર’ ના નિયમ ની જેમ..

‘માપવું’ બે વાર, ‘કાપવું’ એક જ વાર !!

Top 10+ Gujarati Good Morning Suvichar Images

પુસ્તક અને માણસ બને વાંચતા શીખો ,

પુસ્તક થી જ્ઞાન મળે , માણસ થી અનુભવ ...!!

Top 10+ Gujarati Good Morning Suvichar Images

જ્યાં "હું" છે ત્યાં  "વિવાદ"  છે,

 અને જ્યાં "અમે" છીએ ત્યાં "સંવાદ" છે.

Top 10+ Gujarati Good Morning Suvichar Images

શબ્દોનું ખરું વજન તો આવકાર આપનારના ભાવ પર હોય છે;

નહિતર "WELCOME" તો પગ લૂંછણિયા ઉપર પણ લખ્યું હોય છે.

Top 10+ Gujarati Good Morning Suvichar Images

આપણી હાજરી દેખાય,

 તે આપણું અસ્તિત્વ..

આપણી ઉણપ દેખાય,

તે આપણું વ્યક્તિત્વ…

Top 10+ Gujarati Good Morning Suvichar Images

સપના અને લક્ષ્ય વચ્ચે એક જ અંતર છે,

સપના માટે વગર મહેનત ની ઊંઘ જોઈએ,

અને લક્ષ્ય માટે ઊંઘ વગર ની મહેનત..

Top 10+ Gujarati Good Morning Suvichar Images

દાનત સારી હશે..તો કયારેય

દાવ પેચ કરવા નહિ પડે.....

Top 10+ Gujarati Good Morning Suvichar Images

જીવન જીવવું ક્યારેય સરળ હોતું નથી, પરંતુ તમે તેને સરળ બનાવી શકો છો,

થોડી ધીરજ રાખીને, થોડીક સહન કરીને અને ઘણી બાબતોને અવગણીને.

Top 10+ Gujarati Good Morning Suvichar Images

" સ્મિત"  અને " સ્મરણ"  ને ક્યાં કોઈ ભાષા છે 

એ તો ઉરમાં ઉભરાતી ઊર્મિઓની પરિભાષા છે...

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !