[New] Gujarati Love Shayari | Love Shayari Gujarati
Gujarati Love Shayari – હેલો મિત્રો, જો તમે ગુજરાતી ભાષામાં અદ્ભુત રોમેન્ટિક પ્રેમ શાયરી શોધી રહ્યા છો તો આ Gujarati Shayari Love પોસ્ટ પર આપનું સ્વાગત છે. લવ શાયરી એ આપણા પ્રિયજનો પ્રત્યે પ્રેમની લાગણી વ્યક્ત કરવાની શ્રેષ્ઠ રીત છે, તેથી જ અમે ગુજરાતી ફોન્ટ પર કેટલીક રોમેન્ટિક શાયરી રજૂ કરીએ છીએ જેને તમે ફક્ત તમારી ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડ સાથે કોપી અને શેર કરી શકો છો.
[New] Gujarati Love Shayari | Love Shayari Gujarati - ગુજરાતી પ્રેમ શાયરી |
તમારી WhatsApp status માટે તમને કેટલીક શ્રેષ્ઠ Gujarati Prem Shayari છબીઓ પણ મળે છે. તેથી સમય બગાડો નહીં અને ગુજરાતી માધ્યમમાં કેટલીક કલ્પિત પ્રેમ શાયરી, અવતરણ, એસએમએસ વાંચવાનું શરૂ કરો.
[New] Gujarati Love Shayari | Love Shayari Gujarati
મિત્રો જેમ લોચા-લફડા અને જલેબી-ફાફડા ને ગુજરાતી ની Life માંથી કાઢી નથી શકાતું. તેમજ LOVE ને પણ ગુજરાતી ના દિલ માંથી કાઢી નથી શકાતું. તો ચાલો આજે તેવીજ ગુજરાતી શાયરી લવ, Love Shayari in Gujarati, Love Quotes in Gujarati અને Gujarati Shayari Friendship લાવીઓ છું. જે તમે તમારી દીકુ ને મોકલી તેના હોઠો પર સ્મિત 😊 લાવી શકો છો.
જોકે આમ તો હું એક શાયર નથી પણ પ્રેમ માં એક વાર પડિયા પછી એમ લાગે છે કે શાયર ના થોડા લક્ષણ તો આવી ગયા છે.😄 તો ચાલો મારા દિલની વાતો ને 2 પંક્તિ માં સમજીએ.
Gujarati Love Shayari and Quotes
મિત્રો અહીં નીચે કેટલીક Romantic Love Shayari in Gujarati, Love Quotes in Gujarati, ગુજરાતી શાયરી પ્રેમ, Gujarati Shayari Friendship, Gujarati Shayari Love Letter, Love Messages in Gujarati અને Love Status in Gujarati આપેલ છે. જે તમને તમારી જાનુડીને ઈમ્પ્રેસ કરવા માટે મદદરૂપ થશે.
Love Shayari in Gujarati
હોઉં છું હવા રુપે હું કે...
તુ માણી શકે મને,
નથી દુર તારાથી...
જો તુ જાણી શકે મને...
એવું દિલ અમે રાખતાં જ નથી,
જે તમારા સિવાય કોઈ બીજા પર આવે.
તું પરવાહ કરે છે મારી
એટલે જ હું લાપરવાહ છુ..
આ બધું તો ઠીક છે...પણ ...
હું છું ને તારી સાથે...🤍
એના જેવું કોઈ વાક્ય નથી દુનિયામાં..
ચિંતા એ જ વ્યક્તિની કરવી ગમે,
જેને પોતાનાથી વધુ આપણી કદર હોય ..
શોધવું હોય તો શોધજે
તારી વ્યાખ્યા શું લખું
મારામાં છે તું મુજથી વધારે
એથી વધારે તો શું લખું.♥️
શ્વાસ ના ધબકારા સાથે
ધબકે છે ફક્ત તારા જ ખ્યાલ.
આનાથી વધારે તો
બીજું શું હોય શકે વ્હાલ.
બીજા સાથે હું મારા શબ્દો શેર કરું છું,
પણ તારી સાથે હું મારી લાગણીઓ શેર કરું છું.
બસ ખાલી એટલો વિશ્વાસ રાખજે.
કે તું મારી સાથે હોઈશ તો તને.
ક્યારેય કોઈ વાતમાં
દુઃખી નહીં થવા દઉં...!
પ્રેમ એ શું છે ???
તું Type કરે ત્યાં સુધી
Typing Typing...
વાંચ્યા કરુ એ...
મને તો એમની વાતો
સાંભળવામાં જ મજા આવે,
ને એમની ફરિયાદ છે કે ...
તમે કંઈ બોલતા જ નથી...