Gujarati Suvichar 2022 : Gujarati Suvichar Photos ગુજરાતી સુવિચાર

Dhaval Rathod

 Gujarati Suvichar 2022

Suvichar in Gujarati: Hello friends, . Are you looking for the best Gujarati suvichar images and text ? Then you are at the right place. Get here Latest thoughts in Gujarati to start your day with inspiration and happiness. Share this outstanding meaningful suvichar with your friends, family members, and other relatives to make their day good. Gujarati suvichar text message to share to start the day with motivation.

Gujarati Suvichar Photos

All Gujarati Good Morning Whatsapp Status Created from non copyright images, but if you have any image's right then feel free to contact us. and we will give you proper credit. All Good Morning Gujarati Suvichar are free to download you have to just click on download button and then enjoy this all gujarati good morning images. you can share, repost and upload this all gujarati good morning images on any social media without any hesitation. lets hope you will enjoy it. and by the way " Good Morning " 

Here Are Some Sample Image of Gujarati Suvichar Good Morning. so just show this good morning status download and share it on your whatsapp.

Gujarati Suvichar Photos ગુજરાતી સુવિચાર

Gujarati Suvichar 2022  Gujarati Suvichar Photos ગુજરાતી સુવિચાર


ખાલી ચડે ત્યારે “પગ” નું મહત્વ સમજાય, અને

ખાલીપો લાગે ત્યારે “સંબંધ”નું મહત્વ સમજાય..


Gujarati Suvichar 2022  Gujarati Suvichar Photos ગુજરાતી સુવિચાર


સાચો માણસ એજ છે જે નાના માણસોની કદર કરે, 

કેમ કે દિલ તો બધા પાસે હોય છે પણ દિલદાર બધા નથી હોતા !


Gujarati Suvichar 2022 : Gujarati Suvichar Photos ગુજરાતી સુવિચાર


હસી લેવાથી અને હટી જવાથી ધણી બધી સમસ્યાઓ નો અંત આવે છે..!!                 


Gujarati Suvichar 2022 : Gujarati Suvichar Photos ગુજરાતી સુવિચાર


માળા ના વખાણ તો બધા કરે છે, કેમ કે તેમા મોતી દેખાય છે, 

વખાણ તો એ દોરા ના કરવા જે બધા ને જોડી રાખે છે.                    


Gujarati Suvichar 2022 : Gujarati Suvichar Photos ગુજરાતી સુવિચાર


આપણે આપણી અંદર રહેલી ખુબી ને શોધવાની છે, 

બાકી આપણી ખામી શોધવા તો ભગવાન એ દુનિયા બનાવી જ છે ...


ગુજરાતી સુવિચાર


Gujarati Suvichar 2022 : Gujarati Suvichar Photos ગુજરાતી સુવિચાર

સલાહ થી સસ્તી અને અનુભવ થી મોંધી કોઈ વસ્તુ નથી..!!     


                             

Gujarati Suvichar 2022 : Gujarati Suvichar Photos ગુજરાતી સુવિચાર


મુશ્કેલ દિવસો એ જ છે 

જે તમને મજબૂત બનાવે છે.. 



Gujarati Suvichar 2022 : Gujarati Suvichar Photos ગુજરાતી સુવિચાર


સ્મિત કરતો ચહેરો તમારી શાન વધારે છે ,

 પરંતુ 

સ્મિત સાથે કરેલું કાર્ય તમારી ઓળખ વધારે છે .  



Gujarati Suvichar 2022 : Gujarati Suvichar Photos ગુજરાતી સુવિચાર

વેર વૈભવ વ્યસન અને વ્યાજ વધારશો 

તો ખોશો  લાજ અને ઘટાડશો તો કરશો રાજ.  



Gujarati Suvichar 2022 : Gujarati Suvichar Photos ગુજરાતી સુવિચાર


સાચું બોલવું શ્રેષ્ઠ છે, 

પરંતુ સાચું સાંભળી લેવું સર્વશ્રેષ્ઠ છે..!! 

Our website uses cookies to enhance your experience. Learn More
Accept !