Top 10 Gujarati Suvichar | Suvichar Images | Sambandh Suvichar Gujarati

Dhaval Rathod

Gujarati Suvichar | Suvichar Images | Sambandh Suvichar Gujarati

મિત્રો આજે હું તમારી સાથે શેર કરી રહ્યો છું અદભુત અને પ્રેરણાદાયક સુવિચાર જે તમને તમારા જીવન ના લક્ષ્ય માટે મોટીવેટે કરશે અને તમને જાણકારી પણ આપશે. તમારા માટે આ સુંદર Gujarati Suvichar નું કલેકશન બનાવ્યું છે એન્જોય કરો તમારા મિત્રો ને શેર કરો અને આ images ને તમે સરળતા થી Download પણ કરી શકો છો.

તમે આ મોટીવેશનલ Quotes અને આ મારી વેબસાઈટ ના બીજા સુંદર Suvichar ને તમારા ઘર અથવા ઓફીસ માં પ્રિન્ટ કરી લગાવી શકો છો જેના થી તમને રોજ Inspiration મળતું રહશે. અમારી આ વેબસાઈટ માં મજેદાર બીજા સુવિચાર પણ છે તેને તમારા મિત્રો ને whatsapp અને facebook અને બીજા સોશ્યિલ મીડિયા માં શેર કરી શકો છો.

તો મિત્રો ચાલો આગળ વધીએ....


gujarati suvichar for success


Top 10 Gujarati Suvichar | Suvichar Images | Sambandh Suvichar Gujarati
Top 10 Gujarati Suvichar


માનતા રાખીને હજાર પગથિયા ચઢવા કરતા 

માણસાઈ નું એક પગથિયુ ચઢવું સારું..!!


Top 10 Gujarati Suvichar | Suvichar Images | Sambandh Suvichar Gujarati
Top 10 Gujarati Suvichar


આનંદ ત્યાં નથી જ્યાં ધન મળે 

પણ 

આનંદ ત્યાં છે જ્યાં મન મળે છે..!!!


suvichar in gujarati 2022


Top 10 Gujarati Suvichar | Suvichar Images | Sambandh Suvichar Gujarati
Top 10 Gujarati Suvichar


પર્સનાલિટી તમારી કેવી છે

એ મહત્વનું નથી,

મેન્ટાલીટી તમારી કેવી છે

એ મહત્વનું છે.


Top 10 Gujarati Suvichar | Suvichar Images | Sambandh Suvichar Gujarati
Top 10 Gujarati Suvichar


માફી થી ભૂતકાળ ભૂંસાતો નથી 

પણ ભવિષ્ય  ચોક્કસ ઉજ્જવળ બની જાય છે.


Top 10 Gujarati Suvichar | Suvichar Images | Sambandh Suvichar Gujarati
Top 10 Gujarati Suvichar


સમય નું મહત્વ જરૂરી નથી

 જેનું મહત્વ છે તેના માટે સમય જરૂરી છે....


best suvichar in gujarati


Top 10 Gujarati Suvichar | Suvichar Images | Sambandh Suvichar Gujarati
Top 10 Gujarati Suvichar


પ્રાર્થના કરનાર ના હોઠ કરતા 

સેવા કરનાર ના હાથ વધુ પવિત્ર હોય છે 


Top 10 Gujarati Suvichar | Suvichar Images | Sambandh Suvichar Gujarati
Top 10 Gujarati Suvichar


જીવનમાં બે વસ્તુ માણસને દુઃખી કરે છે, 

એક જીદ ને બીજું અભિમાન..!! 


Top 10 Gujarati Suvichar | Suvichar Images | Sambandh Suvichar Gujarati
Top 10 Gujarati Suvichar


બે લોકો સમાજને નુકસાન પહોંચાડી શકે છે 

એક જે જાણે છે અને બોલતો નથી 

અને 

એક જે જાણતો નથી પણ વધારે બોલે છે...



latest suvichar gujarati


Top 10 Gujarati Suvichar | Suvichar Images | Sambandh Suvichar Gujarati
Top 10 Gujarati Suvichar


"મન" બહુ વિચિત્ર છે, જ્યારે આપણે ખોટા હોઈએ છીએ તો આપણે "સમાધાન" ઈચ્છીએ છીએ,

 પણ જ્યારે બીજો ખોટો હોય ત્યારે આપણને "ન્યાય" જોઈએ છે!



Top 10 Gujarati Suvichar | Suvichar Images | Sambandh Suvichar Gujarati
Top 10 Gujarati Suvichar


પુસ્તક અને માણસ બંને વાંચતા શીખો, 

પુસ્તક થી જ્ઞાન મળશે, ને માણસ થી અનુભવ


Our website uses cookies to enhance your experience. Learn More
Accept !