Top 10+ Gujarati Good Morning suvichar photos with Text શુભ સવાર સુવિચાર ગુજરાતી

Dhaval Rathod

Top 10+ Gujarati Good Morning suvichar photos with Text

Young peoples always like attitude messages, and they love to share them with their friends. So if some one searching for attitude Gujarati Good Morning suvichar and attitude images with Gujarati Good Morning suvichar then you can copy images from here. Feel free to share in on your social media accounts. We have latest 2022 Gujarati Good Morning suvichar collection just for you.

Top 10+ Gujarati Good Morning suvichar photos with Text


શુભ સવાર સુવિચાર ગુજરાતી Good Morning Suvichar in Gujarati

God Gujarati Good Morning suvichar for Whatsapp. Best Hd Suprbhat Good Morning Wishing Pictures for You to Free Download. Hd Gujarati Good Morning suvichar New Pics for Hindu God and Goddess. Happy Morning Good Wallpaper for Hindu Gods to Get Blessings in the Morning.


Gujarati Good Morning suvichar photos

Top 10+ Gujarati Good Morning suvichar photos with Text


સારા માણસોની સંગતમાં હંમેશા ફાયદો જ થાય છે સાહેબ.

ફૂલો પરથી જો હવા પસાર થાય તો વાતાવરણ પણ સુગંધી બની જાય છે.!!


Top 10+ Gujarati Good Morning suvichar photos with Text


પસ્તાવો બોલાયેલા શબ્દો નો જ થાય એવું જરૂરી નથી,

ક્યારેક ખરા સમયે ન બોલી શકાયેલ શબ્દો નો વસવસો પણ રહી જાય છે. 


Top 10+ Gujarati Good Morning suvichar photos with Text


ભરોસો બહુ ભારે હોઈ છે,

દરેકનાં ખભે ન મુકી શકાય


Best Gujarati Suvichar 2022 ગુજરાતી સુવિચાર


Top 10+ Gujarati Good Morning suvichar photos with Text


વિશ્વાસને નિસ્વાર્થ પણે નીભાવતા આવડવું જોઈએ.

બાકી, લાગણીઓનો લાભ લેતા તો આખી દુનિયાને આવડે છે.


Top 10+ Gujarati Good Morning suvichar photos with Text


જીવન માં સૌથી અઘરું કામ દરેકને ખુશ કરવાનું છે, 

પરંતુ સૌથી સરળ કામ દરેક સાથે ખુશ રહેવાનું છે..


Top 10+ Gujarati Good Morning suvichar photos with Text


અત્તરની શીશી ગમે તેટલી મહેકતી હોય

પતંગિયા તેના પર કદી નથી બેસતા...

જેટલા ઓરીજીનલ રહેશો

એટલા જ પ્રિય રહેશો. 


શુભ સવાર ની શુભેચ્છા Good Morning Status in Gujrati


Top 10+ Gujarati Good Morning suvichar photos with Text


ધારીએ એવું થતું નથી 

અને વિચારીએ એવું હોતું નથી.

એનું નામ જિંદગી


Top 10+ Gujarati Good Morning suvichar photos with Text


કળિયુગ છે સાહેબ,

બાકી કોણે વિચારેલું કે

મચ્છરને પણ 

અગરબતી કરવી પડશે.


Top 10+ Gujarati Good Morning suvichar photos with Text


કોઈક શેર તો કોઈક સવા શેર છે,

દુનિયામાં દરરોજ નવા – નવા ખેલ છે,

કેવો ખતરનાક આવ્યો છે જમાનો ?

દુશ્મન સાથે દોસ્તી અને અંગત સાથે વેર છે..



ગુજરાતી સુવિચાર Life Suvichar Gujarati


Top 10+ Gujarati Good Morning suvichar photos with Text


એક વાત તો છે સાહેબ, 

જે દિલ થી ટુટેલા હોય ને,, 

તેની સ્માઇલ ,જોરદાર હોય છે


Our website uses cookies to enhance your experience. Learn More
Accept !